પહેલા વર્ષના નવાં વિધ્યાર્થીઓ માટે રિપોટીંગ નોટિસ - Reporting Notice for 1st semester New students - IThinkTech

Breaking

Official blog | I.T. | G.P.A.

Post Top Ad

Post Top Ad

Thursday, 12 July 2018

પહેલા વર્ષના નવાં વિધ્યાર્થીઓ માટે રિપોટીંગ નોટિસ - Reporting Notice for 1st semester New students




પહેલા વર્ષના નવાં વિધ્યાર્થીઓ જેમને આઈ.ટી. વિભાગમાં પ્રવેશ મળેલ છે તેમને ઉપરની સુચના મુજબ અચૂક પણે હાજર રહેવું.

આ માટે જરૂરી રિપોટીંગ ફોર્મ આ લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે: રિપોટીંગ ફોર્મ

આ ફોર્મ જરૂરી માહિતી સાથે ભરીને રિપોટીંગના દિવસે સાથે લઇ આવવું. જેમની પાસે પ્રિન્ટની સુવિધા નથી તેમની માટે આ ફોર્મ આઈ.ટી. વિભાગ ખાતેથી પણ મળી શકશે.

જે વિધ્યાર્થીઓને હોસ્ટેલમાં એડમિશન લેવું હોય નીચેના ફોર્મની પ્રિન્ટ કાઢી, જરૂરી માહિતી ભરીને આઈ.ટી. વિભાગમાં જમા કરાવવું. જેમની પાસે પ્રિન્ટની સુવિધા નથી તેમની માટે આ ફોર્મ આઈ.ટી. વિભાગ ખાતેથી પણ મળી શકશે.



હોસ્ટેલ એડમીશન માટેનું ફોર્મ આ લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે: હોસ્ટેલ એડમીશન ફોર્મ


English Version:

New students who got admitted in first year I.T. should visit department as per above notice.

Required form for reporting is available to download from this link:  Reporting Form

Please fill this form with required details and bring with you on reporting day. This form is also available from I.T. department if you don't have the facility to print.

For new students to get admission in hostel, fill out the above form and submit it to I.T. department. This form is also available from I.T. department if you don't have the facility to print.

Required form for Hostel Admission is available to download from this link:  Hostel Admission Form

No comments:

Post a Comment

Post Top Ad