નવા વિધ્યાર્થીઓ માટે હોસ્ટેલમાં એડમિશન માટેનું ફોર્મ આ મુજબ છે. જે વિધ્યાર્થીઓને હોસ્ટેલમાં એડમિશન લેવું હોય તે આ ફોર્મની પ્રિન્ટ કાઢી, જરૂરી માહિતી ભરીને આઈ.ટી. વિભાગમાં જમા કરાવવું. જેમની પાસે પ્રિન્ટની સુવિધા નથી તેમની માટે આ ફોર્મ આઈ.ટી. વિભાગ ખાતેથી પણ મળી શકશે.
For new students to get admission in hostel, fill out the above form and submit it to I.T. department. This form is also available from I.T. department if you don't have the facility to print.
No comments:
Post a Comment